Friday, November 30, 2018

ભાષા સંગમ પર્વ

મેઘપર પ્રાથમિક શાળા ખાતે ભાષા સંગમ પર્વ ઉજવાઇ ગયો. ભાષા સંગમ દ્વારા વિધાર્થિઓને ભારતમાં બોલાતી વિવિધ ૨૨ ( બાવીસ ) ભાષાઓ માં ઔપચારિક વાતચીત કેવી રીતે થાય તે સ્માર્ટ બોર્ડ ના મલ્ટી મિડીયા માધ્યમ દ્વારા શીખવવામાં આવ્યું .




















ભારતીય બંધારણ દિન ઉજવણી.

મેઘપર પંચાયતી પ્રાથમિક શાળામાં ૨૬મી નવેમ્બર ના રોજ ભારતીય બંધારણ દિન ઉજવવામાં આવ્યો હતો. ભારતના બંધારણ વિશે બાળકોને સમજ આપવામાં આવી. આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું.













મેઘપર શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી

ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...