Sunday, July 13, 2025

પર્યાવરણ વિષય પ્રવૃત્તિઓ

 ધોરણ ૪ ના બાળકો એ પર્યાવરણ વિષય ની પ્રવૃત્તિ "ચનાચટપટી" બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકો એ ઉમંગભેર ભાગ લીધો અને રસોડામાં વપરાતા મસાલાઓ વિષે માહિતી મેળવી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પરિક્ષા પે ચર્ચા

મેઘપર શાળા માં ભારત ના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પરિક્ષા પે ચર્ચા નું ટેલિકાસ્ટ જોવામાં આવ્યું.

મેઘપર શાળા ને રુપિયા બે લાખ ના ખર્ચે મરમત અને રંગરોગાન કરાવી આપનાર દાતાશ્રી નું સન્માન

મેઘપર શાળાને રુપિયા બે લાખ ના ખર્ચે મરામત અને રંગરોગાન કરાવી આપનાર દાતાશ્રી કાનજીભાઇ નારાણભાઇ હાલાઇ નું સન્માન મેઘપર ખાતે સ્વામિનારાયણ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન સ્વામિનારાયણ મંદિર ભુજના વંદનિંય સંતો ના વરદ હસ્તે કરવા માં આવ્યું હતું.શાળાના મુખ્ય શિષ્કશ્રી અનિલભાઇ દરજી અને શ્રી અરવિંદભાઇ પટેલે દાતાશ્રી ને પુષ્પગુચ્છ અને પુસ્તક આપી ને આવકાર્યા હતા. ગામ વિકાસ સમિતિના પ્રમુખશ્રી પ્રેમજી કરશન હાલાઇએ શાલ અર્પણ કરી ઋણ સ્વીકાર કર્યો હતો.સ્વામિનારાયણ મંદિર ભુજ  ના

સીમા દર્શન નડાબેટ અને ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ શૈક્ષણિક પ્રવાસ- 2024

 મેઘપર શાળા ના ધોરણ 5 થી 8 ના 49 વિધાર્થીઓ એ નડાબેટ ભારત પાકિસ્તાન સીમા દર્શન તથા વર્લ્ડ હેરિટેજ ધોળાવીરા નો પ્રવાસ માં ભાગ લીધો હતો.


મેઘપર શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી

ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...