મેઘપર શાળા ના બાળકો ને યોગ મધ્યાહન ભોજન અને ઘડીયા પઠન સમયે છાંયડો મળી રહે. બાળકો ને શીતળતા બક્ષે તે હેતુ થી યુ.કે. સ્થીત તેમજ ગામ ના યુવાન મિત્રોંના સહકાર થી શાળાના સ્ટેજ પર ફાઇબર નો શેડ બનાવી આપવા માં દિનેશ હિરાણી કમલેશ હાલાઇ રવજીભાઇ હાલાઇ જીતેન્દ્રભાઇ હિરણી અને દિપકભાઇ એ જહેમત ઉઠાવી હતી. શાળા પરિવાર વતી અનિલભાઇ એ આભાર માન્યો હતો
Subscribe to:
Post Comments (Atom)
મેઘપર શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી
ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...

-
ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...
-
મેઘપર પ્રાથમિક શાળામાં આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર અનોખી ખુશી અને રંગત સાથે ઉજવાયો. વરસતા વરસાદની ટીપાં અને વિદ્યાર્થીઓના ઉત્સાહે સમગ્ર કા...
No comments:
Post a Comment