દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મેઘપર શાળામાં બાલમેળો યોજાઇ ગયો. બાલમેલા માં બાળકોએ પોતાના હાથે બનાવેલી કૃતિઓનો આનંદ માણયો હતો.બાળકોએ માટી ૢ કાગળ ૢ પુઠા માંથી કૃતિઓ બનાવી હતી.બાળકોએ રંગોળી મહેંદી ભરતકામ તેમજ હુન્નર્ કળાની કૃતિઓ રજુ કરી હતી .બાળકોએ ખાણીપીણી ની દુકાનો બનાવી ખાધ્ય સામગ્રી વહેંચી હતી.
No comments:
Post a Comment