Tuesday, November 18, 2014

જ્ઞાન સપ્તાહ અંતર્ગત વિવિધ પ્રવ્રુતિઓ

જ્ઞાન સપ્તાહ અંતર્ગત  વિવિધ પ્રવ્રુતિઓ










માં પ્રવ્રુત બાળકો

સ્વચ્છ ભારત અભિયાન

સ્વચ્છ ભારત અભિયાન  હેઠળની પ્રવૃતિઓ





Saturday, July 19, 2014

શાળા પંચાયતની ચુંટણી


શાળા શિક્ષણ દરમ્યાન થતી એકટીવીટીઓ.

શ્રી મેઘપર પંચાયતી પ્રાથમિક શાળા માં શાળા શિક્ષણ દરમ્યાન અભ્યાસક્રમની અને સહઅભ્યાસિક પ્રવૃતિઓ જોવા માટે એક્ટીવીટી પેજ પર ક્લિક કરો. 

Saturday, June 21, 2014

રમતાં ગણિત જ્ઞાન

રમતાં રમતાં ગણિત માં સંખ્યાજ્ઞાન શીખવતા શિક્ષક વિશે જાણવા અહીં ક્લિક કરો 

Friday, June 20, 2014

શાળા પ્રવેશોત્સવ ૨૦૧૪

શ્રી મેઘપર પંચાયતી પ્રાથમિક શાળા ૧ અને ૨ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ ૨૦૧૪ તા.૧૪/૦૬/૨૦૧૪ શનિવારે બપોરે ૪-૦૦ કલાકે મેઘપર શાળા - ૧ ખાતે યોજાઇ ગયો .
નવા પ્રવેશ પામનાર વિધાર્થીનું સ્વાગત કરતા ધાણેટી આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર શ્રી બામણીયા સાહેબ 

શાળા પ્રવેશોત્સવ ૨૦૧૪ માં દિપ પ્રાગટ્ય કરતા સરપંચશ્રી હિરાલાલભાઇ હિરાણી 

કાર્યક્રમનું સંચાલન કરતા વિધાર્થીઓ 

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માં ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનો 

વૃક્ષારોપણ કરતા મહેમાનો 

શાળા વ્યવસ્થાપન સમિતિ મેઘપર - ૧ ની શાળા પ્રવેશોત્સવ સંદર્ભે બેઠક

શાળા વ્યવસ્થાપન સમિતિ મેઘપર - ૧ ની શાળા પ્રવેશોત્સવ સંદર્ભે બેઠક યોજાઇ ગઇ.
શાળા વ્યવસ્થાપન સમિતિ મેઘપર - ૧ ની શાળા પ્રવેશોત્સવ સંદર્ભે બેઠક માં S.M.C. ની પુન્ રચના કરવામાં આવી, શાળા પ્રવેશોત્સવ ૨૦૧૪ અંગે અને ડ્રોપ આઉટ બાળકોની ચર્ચા વિચારણા કરવામાં આવી .

તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.

આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .