શ્રી મેઘપર પંચાયતી પ્રાથમિક શાળા ૧ અને ૨ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ ૨૦૧૪ તા.૧૪/૦૬/૨૦૧૪ શનિવારે બપોરે ૪-૦૦ કલાકે મેઘપર શાળા - ૧ ખાતે યોજાઇ ગયો .
નવા પ્રવેશ પામનાર વિધાર્થીનું સ્વાગત કરતા ધાણેટી આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર શ્રી બામણીયા સાહેબ
શાળા પ્રવેશોત્સવ ૨૦૧૪ માં દિપ પ્રાગટ્ય કરતા સરપંચશ્રી હિરાલાલભાઇ હિરાણી
કાર્યક્રમનું સંચાલન કરતા વિધાર્થીઓ
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માં ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનો
વૃક્ષારોપણ કરતા મહેમાનો
No comments:
Post a Comment