શાળા વ્યવસ્થાપન સમિતિ મેઘપર - ૧ ની શાળા પ્રવેશોત્સવ સંદર્ભે બેઠક યોજાઇ ગઇ.
શાળા વ્યવસ્થાપન સમિતિ મેઘપર - ૧ ની શાળા પ્રવેશોત્સવ સંદર્ભે બેઠક માં S.M.C. ની પુન્ રચના કરવામાં આવી, શાળા પ્રવેશોત્સવ ૨૦૧૪ અંગે અને ડ્રોપ આઉટ બાળકોની ચર્ચા વિચારણા કરવામાં આવી .
No comments:
Post a Comment