મેઘપર શાળામાં બાલ સંસદની ચુંટણી યોજાઇ ગઇ. ચુંટણીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી. વર્ગ પ્રતિનિધિ, મહિલા પ્રતિનિધિ અને જનરલ સેક્રેટરી ના ઉમેદવારી નોંધાવાથી કરીને વોટિંગ પણ ઓનલાઇન કરવામાં આવ્યું. ચુંટણી લડવા માંગતા ઉમેદવારોએ તેમનું ઉમેદવારી પત્ર google form દ્વારા ભરીને ઉમેદવારી નોધાવી. મતપત્ર પણ ઓનલાઇન google form દ્વારા બનાવવામાં આવ્યા. મતદાર બાળકોને ઇવોટિંગ માટે ઘનિષ્ટ તાલીમ આપવામાં આવી. બાલ મતદારોએ મોબાઇલ પર ઇવોટિંગ કર્યું અને હરીફોએ તેમનું પરિણામ પણ ઓનલાઇન જોયું. બાળકો ના ચહેરા પર ખુશીની લહેરો તમે ફોટોમાં જોઇ શકો છો.
મેઘપર શાળાની બાલ સંસદની ચુંટણી પ્રચાર નો વિડિયો જોવા અહિં કલીક કરો
મેઘપર શાળાની બલ સંસદની ચુંટણી પ્રક્રિયા નિહાળવા અહિં કલીક કરો.
મેઘપર શાળાની બાલ સંસદની ચુંટણી પ્રચાર નો વિડિયો જોવા અહિં કલીક કરો
મેઘપર શાળાની બલ સંસદની ચુંટણી પ્રક્રિયા નિહાળવા અહિં કલીક કરો.
ખૂબ સરસ
ReplyDeleteNice work sir
ReplyDelete