મેઘપર પંચાયતી પ્રાથમિક શાળા માં ૧લી જુલાઇ ૨૦૧૮ના રોજ Zero Shadow Day ના ભર બપોરે પડછાયો ગૂમ થવાનો પ્રયોગ કરવામાં આવ્યો જેમાં ૧૭ વિધાર્થીઓ એ ભાગ લીધો. ૧લી જુલાઇ ના રોજ સૂર્ય બરોબર ૧૨-૫૬ મીનીટે શાળાની બરોબર ઉપર આવી જતાં પડછાયો ગુમ થઇ ગયો હતો. બાળકોએ આ માટે લાકડી, ગ્લાસ નો ઉપયોગ કરી પડછાયાની લંબાઇ અને સમય નોંધયા હતા.
No comments:
Post a Comment