ગુજરાત સરકારના બાળકોના શિક્ષણમાં ગુણવતા સુધારણા માટે મિશન વિધા અંતર્ગત મેઘપર શાળામાં વાંચન, ગણન અને લેખન ની ગુણવતા સુધારણા માટે ખાસ અભિયાન તા. ૨૬/૦૭/૨૦૧૮થી તા. ૩૧/૦૮/૨૦૧૮ સુધી ચલાવવામાં આવી રહ્યું છે. વાંચન, લેખન અને ગણનની અભિવૃધ્ધિ કરવા માટે શિક્ષકોના પ્રયત્નોની તસવીરો ...
No comments:
Post a Comment