Tuesday, August 28, 2018

૭૨મા સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી ( ધ્વજવંદન, પ્રાસંગિક પ્રવચન અને રમત ગમત હરિફાઇ )

શ્રી મેઘપર પંચાયતી પ્રાથમિક શાળા ખાતે ૭૨મો સ્વાતંત્ર્યદિનની ઉજવણી હર્ષભેર કરવામાં આવી . ધ્વજવંદન સરપંચશ્રી વનિતાબેન હાલાઇ ના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે આચાર્ય શ્રીમતિ તૃપ્તિબેન દવે, શ્રી જિગ્નેશભાઇ જાની ( સી.આર.સી. કોર્ડિનેટર), અનિલભાઇ દરજી અને ગોવિંદભાઇ હાલાઇ ( ભૂ.પુ. સરપંચશ્રી) પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. વર્ગ સુશોભન હરિફાઇ , સરસ્વતી સન્માન, રમત ગમત હરિફાઇ યોજવામાં આવી. શ્રીમતિ વનીતાબેન હાલાઇ એ પ્રમુખશ્રીનું ઉદબોધ્ધ્ન કર્યું હતું, આભારદર્શન શ્રી અરવિંદભાઇ પટેલે કર્યું હતું. આ રહી તેની તસવીરી ઝલક ...























સ્વાતંત્ર્યદિન નો યુ ટ્યુબ પર વિડીયો જોવા અહી ક્લીક કરો 
અથવા QR Code સ્કેન કરો . 

No comments:

Post a Comment

મેઘપર શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી

ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...