Wednesday, September 12, 2018

રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બનાવવાની હરિફાઇ

મેઘપર શાળા ખાતે રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ રાખડી હરિફાઇ યોજવામાં આવી. શાળાના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓએ હોંશભેર ભાગ લીધો હતો. સુંદર કૃતિઓને સન્માનવામાં આવી હતી.





























No comments:

Post a Comment

તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.

આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .