Wednesday, September 12, 2018

મિશન વિધા

મિશન વિધા માં શાળાનાં પ્રિય બાળકોને વાંચન, લેખન અને ગણન નાં વિકાસ માટે ખાસ સમય ફાળવીને ઉપચારાત્મક કાર્ય માટે વર્ગ ચલાવવામાં આવ્યાં. જેના ફળસ્વરૂપે પ્રિય બાળકોમાં આત્મવિશ્વાસ ઉત્પન થયો અને તેમના સાથીમિત્રો સાથે લખતાં, વાંચતાં અને ગણતાં થયાં.








No comments:

Post a Comment

તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.

આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .