Friday, September 28, 2018

સી.આર.સી. અને બી.આર.સી. કક્ષાનો વિજ્ઞાનમેળો.

મેઘપર પ્રાથમિક શાળાના બાળકોએ સી.આર.સી. કક્ષાએ નારાણપર અને બી.આર.સી. કક્ષાએ બળદિયા ખાતે વિજ્ઞાનમેળામાં ભાગ લીધો હતો.મેઘપર શાળા-1 વિભાગ -3 અને મેઘપર શાળા-2 વિભાગ-4 માં સી.આર.સી. કક્ષાએ પસંદગી પામી હતી અને કૃતિ બી.આર.સી. કક્ષાએ બળદિયા ખાતે રજુ કરી હતી.





























No comments:

Post a Comment

તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.

આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .