Friday, September 28, 2018

સ્વામી વિવેકાનંદ દ્વારા શિકાગો ધર્મ પરિષદ માં આપાયેલ ઐતિહાસિક પ્રવચન.

મેઘપર પ્રાથમિક શાળા દ્વારા સ્વામી વિવેકાનંદ દ્વારા શિકાગો ધર્મ પરિષદ માં આપાયેલ ઐતિહાસિક પ્રવચન ને 125 વર્ષ પુર્ણ થતાં બાળકોને સ્વામી વિવેકાનંદ ના એ ઐતિહાસિક ભાષણને દૃશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા સંભળાવવામાં આવી અને સ્વામી વિવેકાનંદના જીવનઝરમર વિશે સમજ આપવામાં આવી.











No comments:

Post a Comment

મેઘપર શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી

ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...