શ્રી મેઘપર શાળા ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. નિબંધ હરિફાઇ, વક્તૃત્વ હરિફાઇ અને ચિત્ર હરિફાઇ યોજવામાં આવી હતી. સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત લોકોમાં જન જાગૃતિ કેળવાય અને સ્વચ્છતાનું મહત્વ સમજાય તે હેતુ થી " સ્વચ્છતા એ જ સેવા " હેઠળ શ્રમયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
યુટયુબ પર વિડીયો જોવા અહીં ક્લીક કરો .
No comments:
Post a Comment