મેઘપર શાળામાં 5મી સપ્ટેમ્બર ના રોજ " શિક્ષક દિન " ની ઉજવણી કરવામાં આવી. વિધાર્થીઓ ખુદ આજે શિક્ષકની ભુમિકામાં હતા. બાળકોએ શિક્ષક તરીકે ગુરૂજનોના માર્ગદર્શન હેઠળ બાળકોને ભણાવ્યા હતા.
યુટ્યુબ પર વિડિયો જોવા અહી ક્લિક કરો
યુટ્યુબ પર વિડિયો જોવા અહી ક્લિક કરો
ખુબ સરસ
ReplyDelete