Tuesday, July 31, 2018

ઓરી રૂબેલા રસીકરણ

મેઘપર પ્રાથમિક શાળામાં ગુજરાત સરકારના ઓરી અને રૂબેલા જેવા રોગોથી બચવા અને આ રોગોને નેસ્તનાબુદ કરવાના અભિયાન ના ભાગ રૂપે ૨૪ જુલાઇ ૨૦૧૮ના રોજ રસીકરણ નો કાર્યક્રમ યોજાઇ ગયો.



























રસીકરણની યુટ્યુબ પર વિડિયો જોવા અહિં ક્લીક કરો. 

Friday, July 27, 2018

બાલ સંસદ - ૨૦૧૮

મેઘપર શાળામાં બાલ સંસદની ચુંટણી યોજાઇ ગઇ. ચુંટણીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી. વર્ગ પ્રતિનિધિ, મહિલા પ્રતિનિધિ અને જનરલ સેક્રેટરી ના ઉમેદવારી નોંધાવાથી કરીને વોટિંગ પણ ઓનલાઇન કરવામાં આવ્યું. ચુંટણી લડવા માંગતા ઉમેદવારોએ તેમનું ઉમેદવારી પત્ર google form દ્વારા ભરીને ઉમેદવારી નોધાવી. મતપત્ર પણ ઓનલાઇન google form દ્વારા બનાવવામાં આવ્યા. મતદાર બાળકોને ઇવોટિંગ માટે ઘનિષ્ટ તાલીમ આપવામાં આવી. બાલ મતદારોએ મોબાઇલ પર ઇવોટિંગ કર્યું અને હરીફોએ તેમનું પરિણામ પણ ઓનલાઇન જોયું. બાળકો ના ચહેરા પર ખુશીની લહેરો તમે ફોટોમાં જોઇ શકો છો.
મેઘપર શાળાની બાલ સંસદની ચુંટણી પ્રચાર નો વિડિયો જોવા અહિં કલીક કરો 
મેઘપર શાળાની બલ સંસદની ચુંટણી પ્રક્રિયા નિહાળવા અહિં કલીક કરો.








































તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.

આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .