Monday, December 31, 2018

શાળા બહારના બાળકોનું સર્વે

મેઘપરના વિવિધ વિસ્તારના 4 વર્ષ થી 16 વર્ષ સુધીના શાળા બહારના બાળકોનું શિક્ષકો દ્વારા સર્વે કરવામાં આવ્યું.






કબ્બડી હરિફાઇ

મેઘપર શાળાના બાળકોએ શિયાળાના આગમન ને રમતગમત દ્વારા વધાવ્યા હતા. શિયાળો એટલે રમતની ઋતુ અને તેનું સામૈયું વિધાર્થીઓએ કબ્બડી હરિફાઇ યોજી ને કરી હતી. તેની યાદગાર ક્ષણો ...
























યુટ્યુબ પર વિડિયો જોવા અહીં ક્લીક કરો. 

બાલસભા

મેઘપર શાળા ખાતે બાળકોના વ્યકિતત્વ વિકાસ માટે શનિવારે બાલસભાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકો ગીત, નૃત્ય, અભિનય, સંવાદ રજુ કરે છે અને તેના દ્વારા તેઓનું વ્યકિતત્વ ઘડતર થાય છે. આ રહ્યા કેટલાક કંડારેલા ક્ષણો...













































યુટયુબ પર વિડિયો જોવા અહિં ક્લિક કરો 

તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.

આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .