Saturday, March 28, 2026

ચટાકેદાર ચણાચાટ

મેઘપર શાળા ના ધોરણ 4 ના બાળકો એ તેમના પર્યાવરણ વિષય ની પ્રવૃત્તિ " ચટાકેદાર ચણાચાટ" ની પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકો ઘરે થી લાવેલ ચણા અને મસાલા થી સ્વાદિષ્ટ ચણાચાટ તૈયાર કરી હતી. સહુ બાળકો એ સાથે મળીને ચટાકેદાર ચણાચાટ ની જયાફત ઉડાડી ને આનંદ કર્યો હતો.

No comments:

Post a Comment

વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" વકતૃત્વ સ્પર્ધા.

 ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉજવણી ઉપક્રમે વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" ...