Saturday, February 16, 2019

ગાંધી નિર્વાણ દિન

મેઘપર શાળા ખાતે ૩૦મી જાન્યુઆરી ના રોજ ગાંધી નિર્વાણ દિન ને શહિદ દિન તરીકે ઉજવવામાં આવ્યો. શહિદોને મૌન પાડી શ્રધાંજલી આપવામાં આવી. બાળકો દ્વારા ગાંધીજી ના જીવન પ્રસંગો વિશે વક્તૃત્વ આપવામાં આવ્યું.












ધોરણ - ૨ નિદાન કસોટી

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ - ૨ ની નિદાન કસોટી નું આયોજન કરવામાં આવ્યું. જે મુજબ મેઘપર શાળામાં ધોરણ - ૨ ની નિદાન કસોટી તા. ૩૧ જાન્ય. અને તા. ૧ ફેબૃ. ના લેવામાં આવી. આ કસોટી માં માનનીય શિક્ષણાધિકારી શ્રી સંજયભાઇ  પરમાર સાહેબ, ટી.પી.ઈ.ઓ. શ્રી મહેશભાઇ પરમાર સાહેબ તથા સી,આર,સી, કોર્ડીનેટર શ્રી જિગ્નેશભાઇ જાની સાહેબે મુલાકત લઇને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.












પરીક્ષા પે ચર્ચા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ની " પરીક્ષા પે ચર્ચા " કાર્યક્રમ દ્વારા ટેલિકોન્ફરન્સ મારફતે લાઇવ ચર્ચા બાળકોએ માણી હતી.










૭૦મા પ્રજાસતાક દિનની ઉજવણી

મેઘપર શાળા ખાતે ૭૦મા પ્રજાસતાક દિન પર્વની ધામધુમ થી ઉજવણી કરવામા આવી. ધ્વજવંદન, દિકરીને નામ દેશને સલામ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા.








































































તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.

આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .