Saturday, February 16, 2019

ધોરણ - ૨ નિદાન કસોટી

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ - ૨ ની નિદાન કસોટી નું આયોજન કરવામાં આવ્યું. જે મુજબ મેઘપર શાળામાં ધોરણ - ૨ ની નિદાન કસોટી તા. ૩૧ જાન્ય. અને તા. ૧ ફેબૃ. ના લેવામાં આવી. આ કસોટી માં માનનીય શિક્ષણાધિકારી શ્રી સંજયભાઇ  પરમાર સાહેબ, ટી.પી.ઈ.ઓ. શ્રી મહેશભાઇ પરમાર સાહેબ તથા સી,આર,સી, કોર્ડીનેટર શ્રી જિગ્નેશભાઇ જાની સાહેબે મુલાકત લઇને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.












No comments:

Post a Comment

વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" વકતૃત્વ સ્પર્ધા.

 ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉજવણી ઉપક્રમે વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" ...