Saturday, February 16, 2019
ધોરણ - ૨ નિદાન કસોટી
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ - ૨ ની નિદાન કસોટી નું આયોજન કરવામાં આવ્યું. જે મુજબ મેઘપર શાળામાં ધોરણ - ૨ ની નિદાન કસોટી તા. ૩૧ જાન્ય. અને તા. ૧ ફેબૃ. ના લેવામાં આવી. આ કસોટી માં માનનીય શિક્ષણાધિકારી શ્રી સંજયભાઇ પરમાર સાહેબ, ટી.પી.ઈ.ઓ. શ્રી મહેશભાઇ પરમાર સાહેબ તથા સી,આર,સી, કોર્ડીનેટર શ્રી જિગ્નેશભાઇ જાની સાહેબે મુલાકત લઇને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
Subscribe to:
Posts (Atom)
વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" વકતૃત્વ સ્પર્ધા.
ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉજવણી ઉપક્રમે વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" ...
-
મેઘપર શાળાનાં બાળકોનો શૈક્ષણિક પ્રવાસ કોટેશ્વર, નારાયણસરોવર, લખપત, ગુનેરી ની શિવ ગુફા અને સિયોતની બૌધ ગુફાઓ તથા માતાના મઢ નો આતોજન કરવામાં ...
-
શ્રી મેઘપર પ્રાથમિક શાળા ના બાલવાટિકા થી ધોરણ - 4 સુધી ના બાળકોની નદી કાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ ના પરિસરમાં આવેલ બગીચામાં પિકનિક નું આયોજન...
-
ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...
























































































