ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉજવણી ઉપક્રમે વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" વકતૃત્વ સ્પર્ધા મેઘપર શાળા ખાતે યોજવામાં આવી.
Tuesday, September 22, 2026
આધુનિક ટેકનોલોજી વડે ગમ્મત દ્વારા જ્ઞાન
શ્રી મેઘપર પ્રાથમિક શાળામાં આધુનિક ટેકનોલોજી "જ્ઞાનકુંજ" વડે બાળકો ગમ્મત કરતાં કરતાં શીખે એ અભિગમ થી વિશાળ ટેલિવિઝન પર સામાજિક વિજ્ઞાન ની રમતો દ્વારા જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે.
Sunday, September 13, 2026
ગણેશ ઉત્સવ 2026
શ્રી મેઘપર પ્રાથમિક શાળા ખાતે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો. બાળકોએ ઈકો ફ્રેન્ડલી ગણપતિ ની મુર્તિ બનાવવામાં આવી. ગણપતિ ને આદરપૂર્વક આવકારી ને શોભાયાત્રા સાથે શાળા ના પ્રાર્થનાખંડ માં સ્થાપના કરવામાં આવી. બાળકોએ એમની કાલીઘેલી ભાષામાં બાપા ની આરતી કરી હતી. બાળકો એ ગણેશ ઉત્સવ ને રાસ રમીને યાદગાર બનાવી હતી. બાપા ને પુરચા વર્ષે લોકરઆ ના નાદ સાથે વિસર્જન કરવામાં આવ્યા.
આ રહી તેની યાદગાર તસ્વીરો અને વિડીયો
Saturday, September 5, 2026
શિક્ષક દિવસ ની ઉજવણી. 2026
શ્રી મેઘપર શાળા ખાતે શિક્ષક દિવસ ની ગૌરવપુર્ણ ઉજવણી કરવામાં આવી. બાળકો એ સવાર ના પ્રાર્થના સંમેલન થી કરી ને રજા સુધી શાળા ના તમામ કાર્ય તેમજ વર્ગકાર્ય કુનેહપુર્વક કરી બતાવ્યું હતું. વિધાર્થીઓ પણ નવા શિક્ષકો પાસે હોંસભેર ભણ્યા હતા. બાળકો એ શિક્ષક તરીકે ના પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" વકતૃત્વ સ્પર્ધા.
ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉજવણી ઉપક્રમે વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" ...
-
મેઘપર શાળાનાં બાળકોનો શૈક્ષણિક પ્રવાસ કોટેશ્વર, નારાયણસરોવર, લખપત, ગુનેરી ની શિવ ગુફા અને સિયોતની બૌધ ગુફાઓ તથા માતાના મઢ નો આતોજન કરવામાં ...
-
શ્રી મેઘપર પ્રાથમિક શાળા ના બાલવાટિકા થી ધોરણ - 4 સુધી ના બાળકોની નદી કાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ ના પરિસરમાં આવેલ બગીચામાં પિકનિક નું આયોજન...
-
ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...

































































































































