Tuesday, August 28, 2018

૭૨મા સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી ( ધ્વજવંદન, પ્રાસંગિક પ્રવચન અને રમત ગમત હરિફાઇ )

શ્રી મેઘપર પંચાયતી પ્રાથમિક શાળા ખાતે ૭૨મો સ્વાતંત્ર્યદિનની ઉજવણી હર્ષભેર કરવામાં આવી . ધ્વજવંદન સરપંચશ્રી વનિતાબેન હાલાઇ ના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે આચાર્ય શ્રીમતિ તૃપ્તિબેન દવે, શ્રી જિગ્નેશભાઇ જાની ( સી.આર.સી. કોર્ડિનેટર), અનિલભાઇ દરજી અને ગોવિંદભાઇ હાલાઇ ( ભૂ.પુ. સરપંચશ્રી) પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. વર્ગ સુશોભન હરિફાઇ , સરસ્વતી સન્માન, રમત ગમત હરિફાઇ યોજવામાં આવી. શ્રીમતિ વનીતાબેન હાલાઇ એ પ્રમુખશ્રીનું ઉદબોધ્ધ્ન કર્યું હતું, આભારદર્શન શ્રી અરવિંદભાઇ પટેલે કર્યું હતું. આ રહી તેની તસવીરી ઝલક ...























સ્વાતંત્ર્યદિન નો યુ ટ્યુબ પર વિડીયો જોવા અહી ક્લીક કરો 
અથવા QR Code સ્કેન કરો . 

૭૨મા સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી ( વર્ગ સુશોભન હરિફાઇ )

શ્રી મેઘપર પંચાયતી પ્રાથમિક શાળા ખાતે ૭૨મા સ્વાતંત્ર્યદિન ની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. વર્ગ સુશોભન હરિફાઇએ લોકોને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા. આ રહી તેની તસવીરી ઝલક














































































વર્ગ સુશોભનનો વિડિયો યુ ટ્યુબ પર જોવા અહિં ક્લીક કરો.
અથવા આ QR Code સ્કેન કરો .

વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" વકતૃત્વ સ્પર્ધા.

 ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉજવણી ઉપક્રમે વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" ...