શ્રી મેઘપર પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. કૃષ્ણજન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. "ગોવિંદા આલા રે ...." ની ધૂન પર મટકીફોડ કરવામાં આવી. બાળકો એ હોંશભેર ભાગ લીધો હતો.
Monday, August 31, 2026
Friday, August 28, 2026
રક્ષાબંધન પર્વની ઉજવણી.
આજે શ્રી મેઘપર પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ખૂબ જ ઉત્સાહ અને આનંદઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીની વિશેષતા એ હતી કે દીકરીઓએ પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને જાતે જ સુંદર રાખડીઓ બનાવી હતી. ત્યારબાદ તેમણે પોતાના ભાઈઓના કાંડા પર પ્રેમપૂર્વક આ રાખડી બાંધીને તેમના દીર્ઘાયુની કામના કરી હતી.
https://photos.app.goo.gl/qbAzdYyhfQZPH6C86
Subscribe to:
Posts (Atom)
વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" વકતૃત્વ સ્પર્ધા.
ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉજવણી ઉપક્રમે વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" ...
-
મેઘપર શાળાનાં બાળકોનો શૈક્ષણિક પ્રવાસ કોટેશ્વર, નારાયણસરોવર, લખપત, ગુનેરી ની શિવ ગુફા અને સિયોતની બૌધ ગુફાઓ તથા માતાના મઢ નો આતોજન કરવામાં ...
-
શ્રી મેઘપર પ્રાથમિક શાળા ના બાલવાટિકા થી ધોરણ - 4 સુધી ના બાળકોની નદી કાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ ના પરિસરમાં આવેલ બગીચામાં પિકનિક નું આયોજન...
-
ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...




















































