Tuesday, August 11, 2026

કોમ્પ્યુટર શિક્ષણ.

મેઘપર શાળા માં ઉચ્ચ પ્રાથમિક ધોરણમાં નિયમિતપણે કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કોમ્પ્યુટર નું બેઝિક જ્ઞાન તથા Libra office suit નું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.



No comments:

Post a Comment

શિક્ષક દિવસ ની ઉજવણી. 2026

 શ્રી મેઘપર શાળા ખાતે શિક્ષક દિવસ ની ગૌરવપુર્ણ ઉજવણી કરવામાં આવી. બાળકો એ સવાર ના પ્રાર્થના સંમેલન થી કરી ને રજા સુધી શાળા ના તમામ કાર્ય તેમ...