શ્રી મેઘપર પ્રાથમિક શાળા ખાતે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો. બાળકોએ ઈકો ફ્રેન્ડલી ગણપતિ ની મુર્તિ બનાવવામાં આવી. ગણપતિ ને આદરપૂર્વક આવકારી ને શોભાયાત્રા સાથે શાળા ના પ્રાર્થનાખંડ માં સ્થાપના કરવામાં આવી. બાળકોએ એમની કાલીઘેલી ભાષામાં બાપા ની આરતી કરી હતી. બાળકો એ ગણેશ ઉત્સવ ને રાસ રમીને યાદગાર બનાવી હતી. બાપા ને પુરચા વર્ષે લોકરઆ ના નાદ સાથે વિસર્જન કરવામાં આવ્યા.
આ રહી તેની યાદગાર તસ્વીરો અને વિડીયો




















No comments:
Post a Comment