Saturday, December 27, 2025

પિકનિક - 2026

શ્રી મેઘપર પ્રાથમિક શાળા ના બાલવાટિકા થી ધોરણ - 4 સુધી ના બાળકોની નદી કાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ ના પરિસરમાં આવેલ બગીચામાં પિકનિક નું આયોજન કરવામાં આવ્યું.આ પર્યટન માં બાળકોએ આનંદદાયી પ્રવૃત્તિઓ, રમતગમત અને નાસ્તો ની મોજ કરી હતી.
આ પિકનિક ના ફોટા જોવા અહીં કલીક કરો

No comments:

Post a Comment

શિક્ષક દિવસ ની ઉજવણી. 2026

 શ્રી મેઘપર શાળા ખાતે શિક્ષક દિવસ ની ગૌરવપુર્ણ ઉજવણી કરવામાં આવી. બાળકો એ સવાર ના પ્રાર્થના સંમેલન થી કરી ને રજા સુધી શાળા ના તમામ કાર્ય તેમ...