Saturday, September 29, 2018

કુપોષણ અને મતદાર યાદી કામગીરી અંગે ગ્રામ સભા.

મેઘપર ગ્રામ પંચાયત દ્વારા કુપોષણ અને મતદાર યાદી કામગીરીની જાગૃતિ માટે ગ્રામસભા યોજાઇ ગઇ.









Friday, September 28, 2018

શહિદ ભગતસિંહ જન્મદિવસ

મેઘપર શાળા ખાતે ૨૮ સપ્ટેમ્બર ના રોજ મહાન ક્રાંતિકારી શહિદ ભગતસિંહનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. પ્રાર્થનાસભામાં શહિદ ભગતસિંહ વિશે વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવી. વિધાર્થીઓએ મહાન ક્રાંતિકારીના જીવન પ્રસંગો રજુ કર્યા.





ગાંધી સપ્તાહ અંતર્ગત નઇ તાલીમ બુનિયાદી શિક્ષણ કાર્યક્રમ

મેઘપર પ્રાથમિક શાળા દ્વારા " ગાંધી સપ્તાહ" અંતર્ગત " નઇ તાલીમ - બુનિયાદી શિક્ષણ " કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે અંતર્ગત બાળકોને જીવનના રોજબરોજ ના કાર્યો જેવા કે સાઇકલના પંચર કાઢવા, ઇસ્ત્રી કરવી, કૂકર વાપરવું, ગેસ ચુલો વાપરવો જેવા અનેક રોજબરોજ ના બુનિયાદી કાર્યો ને પ્રત્યક્ષ રજુ કર્યા હતા.

















કલા ઉત્સવ- ગાંધી સપ્તાહ

મેઘપર શાળામાં ગાંધી સપ્તાહ અંતર્ગત કલા ઉત્સવ ઉજવાઇ ગયું. કલા ઉત્સવ અંતર્ગત વિધાર્થીઓની ચિત્રકલા હરિફાઇ, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તેમજ શીઘ્ર કાવ્ય હરિફાઇ યોજવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા વિધાર્થીઓને સી.આર.સી. કક્ષાએ ભાગ લીધો હતો.









































તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.

આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .