મેઘપર પ્રાથમિક શાળા દ્વારા સ્વામી વિવેકાનંદ દ્વારા શિકાગો ધર્મ પરિષદ માં આપાયેલ ઐતિહાસિક પ્રવચન ને 125 વર્ષ પુર્ણ થતાં બાળકોને સ્વામી વિવેકાનંદ ના એ ઐતિહાસિક ભાષણને દૃશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા સંભળાવવામાં આવી અને સ્વામી વિવેકાનંદના જીવનઝરમર વિશે સમજ આપવામાં આવી.
No comments:
Post a Comment