Wednesday, March 2, 2011

શાળાનું રીપેરિંગ અને રંગકામ

શ્રી મેઘપર પંચાયતી પ્રાથમિક શાળા ૧ નું રીપેરિંગ અને રંગરોગાન નું કામ પુરજોશ માં ચાલુ છે . શાળાનું રિપેરીંગ કામ જેમ કે଑ બારી દરવાજા વગેરે નુ ૢ લાઇટ ૢ સિમેંન્ટ નું કામ અને શાળાને રંગરોગાન નું કામ શ્રી નારાણ ધનજી હાલાઇ પરિવાર ના દાતા શ્રી કાનજીભાઇ નારાણ હાલાઇ તરફ થી કરાવવામાં આવી રહયું છે. દાતા પરિવાર નો ખુબ ખુબ આભાર. . . .

ચટાકેદાર ચણાચાટ

મેઘપર શાળા ના ધોરણ 4 ના બાળકો એ તેમના પર્યાવરણ વિષય ની પ્રવૃત્તિ " ચટાકેદાર ચણાચાટ" ની પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકો ઘરે થી લાવેલ ચ...