Saturday, March 28, 2026

ચટાકેદાર ચણાચાટ

મેઘપર શાળા ના ધોરણ 4 ના બાળકો એ તેમના પર્યાવરણ વિષય ની પ્રવૃત્તિ " ચટાકેદાર ચણાચાટ" ની પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકો ઘરે થી લાવેલ ચણા અને મસાલા થી સ્વાદિષ્ટ ચણાચાટ તૈયાર કરી હતી. સહુ બાળકો એ સાથે મળીને ચટાકેદાર ચણાચાટ ની જયાફત ઉડાડી ને આનંદ કર્યો હતો.

Friday, March 20, 2026

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

 મેઘપર શાળા માં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. વિધાર્થીઓએ પ્લેકાર્ડ વડે ગ્રાહકોના અધિકારો અને તકેદારી રાખવાનું સમજાવ્યું હતું. 
















ગૃપ અને ઝોન કક્ષાની ક્વિઝ સ્પર્ધા

 મેઘપર શાળા ના બાળકોએ શાળા કક્ષાએ યોજાયેલા ક્વિઝ સ્પર્ધામાં વિજેતા ટીમ ગૃપ કક્ષાની ક્વિઝ સ્પર્ધા માટે ક્વાલિફાઇ થઇ હતી. ગૃપ કક્ષાની ક્વિઝ સ્પર્ધા દહિંસરા ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં મેઘપર શાળાની ટીમ પ્રથમ ક્રમાંકે વિજેતા થઇ હતી અને ઝોન કક્ષા માટે ક્વાલિફાઇડ થઇ હતી. 
















વર્ષ દરમ્યાન શાળા કક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ માં ઉત્કૃય્ષ્ટ દેખાવ કરનાર વિધાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ.

 મેઘપર શાળામાં વર્ષ દરમ્યાન શાળા કક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ માં ઉત્કૃય્ષ્ટ  દેખાવ કરનાર વિધાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. 







































ચટાકેદાર ચણાચાટ

મેઘપર શાળા ના ધોરણ 4 ના બાળકો એ તેમના પર્યાવરણ વિષય ની પ્રવૃત્તિ " ચટાકેદાર ચણાચાટ" ની પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકો ઘરે થી લાવેલ ચ...