Thursday, January 29, 2026
26th જાન્યુઆરી 2026 સાંસ્કૃતિક પ્રોગ્રામ - નાટક
શ્રી મેઘપર પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ એ 26 જાન્યુઆરી 2026 ના રોજ રજુ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ માં એક કોમેડી નાટક "બુઢ્ઢા ની ચાલાકી" ને માણીએ.નાટક - બુઢ્ઢા ની ચાલાકી
Monday, January 5, 2026
આપણી પૃથ્વીના ભૂભાગો ને ઓળખીએ
તાજેતરમાં મેઘપર પ્રાથમિક શાળા ના ધોરણ 6 ના વિદ્યાર્થીઓએ ભૂમિસ્વરૂપો વિષય અંતર્ગત વિવિધ મહત્વપૂર્ણ ભૌગોલિક સંજ્ઞાઓ (જેમ કે વિવિધ પ્રકારના પર્વતો, ઉચ્ચપ્રદેશો, ખીણ, ટાપુ અને જળવિસ્તારો) પર પોતાની રજૂઆતો (Presentations) તૈયાર કરી હતી.
આ પ્રવૃત્તિમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ દાખવી ઉત્કૃષ્ટ રજૂઆત કરેલ તે બદલ સૌ વ્હાલા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન .
આ પ્રવૃત્તિ નો વિડીયો જોવા અહીં ક્લિક કરો.
Bollywood Day
આજરોજ તા. 05/01/2026 ના રોજ મહિલા કોલેજ - ભુજ થી ઈન્ટર્નશીપ માટે આવેલા તાલીમાર્થી બહેનો દ્વારા બોલીવુડ ડે નો સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો. જેમાં મેઘપર શાળા ના બાળકોએ ઉમંગભેર ભાગ લીધો હતો. અહીં કેટલાક ફોટા રજૂ કરવામાં આવેલ છે. વધારે ફોટો માટે અહીં ક્લિક કરો.
Subscribe to:
Comments (Atom)
ચટાકેદાર ચણાચાટ
મેઘપર શાળા ના ધોરણ 4 ના બાળકો એ તેમના પર્યાવરણ વિષય ની પ્રવૃત્તિ " ચટાકેદાર ચણાચાટ" ની પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકો ઘરે થી લાવેલ ચ...
-
મેઘપર શાળાનાં બાળકોનો શૈક્ષણિક પ્રવાસ કોટેશ્વર, નારાયણસરોવર, લખપત, ગુનેરી ની શિવ ગુફા અને સિયોતની બૌધ ગુફાઓ તથા માતાના મઢ નો આતોજન કરવામાં ...
-
શ્રી મેઘપર પ્રાથમિક શાળા ના બાલવાટિકા થી ધોરણ - 4 સુધી ના બાળકોની નદી કાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ ના પરિસરમાં આવેલ બગીચામાં પિકનિક નું આયોજન...
-
ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...

























































