Friday, June 20, 2014

શાળા વ્યવસ્થાપન સમિતિ મેઘપર - ૧ ની શાળા પ્રવેશોત્સવ સંદર્ભે બેઠક

શાળા વ્યવસ્થાપન સમિતિ મેઘપર - ૧ ની શાળા પ્રવેશોત્સવ સંદર્ભે બેઠક યોજાઇ ગઇ.
શાળા વ્યવસ્થાપન સમિતિ મેઘપર - ૧ ની શાળા પ્રવેશોત્સવ સંદર્ભે બેઠક માં S.M.C. ની પુન્ રચના કરવામાં આવી, શાળા પ્રવેશોત્સવ ૨૦૧૪ અંગે અને ડ્રોપ આઉટ બાળકોની ચર્ચા વિચારણા કરવામાં આવી .

No comments:

Post a Comment

વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" વકતૃત્વ સ્પર્ધા.

 ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉજવણી ઉપક્રમે વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" ...