Saturday, June 30, 2018

શાળા સલામતી સપ્તાહ

મેઘપર શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત વિધાર્થીઓને આપતિ, ભયસ્થાનો, આપતિમાં બચાવ, શોધ વગેરેની સમજ આપવામાં આવી. ૧૦૮ સેવા નું જીવંત નિદર્શન અને મોક ડ્રીલ કરવામાં આવી.









































































શાળા સલામતી સપ્તાહ નો વિડિયો યુટ્યુબ પર જોવા અહીં ક્લીક કરો અને અમારી શાળાની પ્રવૃતિઓ યુટ્યુબ પર જોવા અમારી ચેનલને સબસક્રાઇબ કરવાનું ન ચૂકતા અને "બેલ" આઇકોન જરૂર દબાવજો જેથી અમારા નવા વિડિયોના નોટિફિકેશન આપ તરત મેળવી શકો. 

No comments:

Post a Comment

ચટાકેદાર ચણાચાટ

મેઘપર શાળા ના ધોરણ 4 ના બાળકો એ તેમના પર્યાવરણ વિષય ની પ્રવૃત્તિ " ચટાકેદાર ચણાચાટ" ની પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકો ઘરે થી લાવેલ ચ...