મેઘપર શાળાને રુપિયા બે લાખ ના ખર્ચે મરામત અને રંગરોગાન કરાવી આપનાર દાતાશ્રી કાનજીભાઇ નારાણભાઇ હાલાઇ નું સન્માન મેઘપર ખાતે સ્વામિનારાયણ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન સ્વામિનારાયણ મંદિર ભુજના વંદનિંય સંતો ના વરદ હસ્તે કરવા માં આવ્યું હતું.શાળાના મુખ્ય શિષ્કશ્રી અનિલભાઇ દરજી અને શ્રી અરવિંદભાઇ પટેલે દાતાશ્રી ને પુષ્પગુચ્છ અને પુસ્તક આપી ને આવકાર્યા હતા. ગામ વિકાસ સમિતિના પ્રમુખશ્રી પ્રેમજી કરશન હાલાઇએ શાલ અર્પણ કરી ઋણ સ્વીકાર કર્યો હતો.સ્વામિનારાયણ મંદિર ભુજ ના
Subscribe to:
Post Comments (Atom)
વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" વકતૃત્વ સ્પર્ધા.
ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉજવણી ઉપક્રમે વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" ...
-
મેઘપર શાળાનાં બાળકોનો શૈક્ષણિક પ્રવાસ કોટેશ્વર, નારાયણસરોવર, લખપત, ગુનેરી ની શિવ ગુફા અને સિયોતની બૌધ ગુફાઓ તથા માતાના મઢ નો આતોજન કરવામાં ...
-
શ્રી મેઘપર પ્રાથમિક શાળા ના બાલવાટિકા થી ધોરણ - 4 સુધી ના બાળકોની નદી કાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ ના પરિસરમાં આવેલ બગીચામાં પિકનિક નું આયોજન...
-
ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...
No comments:
Post a Comment