મેઘપર શાળા માં ચાલુ વરસ થી યુનિસેફ દ્વારા પ્રેરિત અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ પ્રજ્ઞા વર્ગ ધોરણ ૧ અને ૨ માં શરુ કરવા માં આવ્યા છે. પ્રજ્ઞા એટલે કે પ્રવ્રુતિ દ્વારા જ્ઞાન. આ પ્રજ્ઞા વર્ગોનું ઉદઘાટન શ્રી નવીનભાઇ પાંચાણી અને શ્રી મકવાણા સાહેબ મેડિકલ ઓફિસર ગોરેવાલી એ કર્યું હતું. આ પ્રજ્ઞા વર્ગ માં કારપેટ બિછાવવા માટે ઓસ્ટ્રેલિયા નિવાસી શ્રી ધનજીભાઇ એ રુપિયા ૭૮૦૦ ના ખર્ચે કાર્પેટ બિછાવી આપી હતી. જેમનો શાળા પરિવારે અભાર માન્યો હતો.
Subscribe to:
Post Comments (Atom)
વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" વકતૃત્વ સ્પર્ધા.
ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉજવણી ઉપક્રમે વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" ...
-
મેઘપર શાળાનાં બાળકોનો શૈક્ષણિક પ્રવાસ કોટેશ્વર, નારાયણસરોવર, લખપત, ગુનેરી ની શિવ ગુફા અને સિયોતની બૌધ ગુફાઓ તથા માતાના મઢ નો આતોજન કરવામાં ...
-
શ્રી મેઘપર પ્રાથમિક શાળા ના બાલવાટિકા થી ધોરણ - 4 સુધી ના બાળકોની નદી કાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ ના પરિસરમાં આવેલ બગીચામાં પિકનિક નું આયોજન...
-
ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...


No comments:
Post a Comment