શ્રી મેઘપર પ્રા. શાળા - ૧ ખાતે ગુણોત્સવ ૨૦૧૧ પ્રસંગે સરદાર સરોવર નિગમ ગાંધીનગર થી શ્રી પી.એમ. શાહ સાહેબ પધાર્યા હતા . તેઓએ શાળાનું શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓનું મૂલ્યાંકન કર્યું હતું . તેઓએ શાળાનું ભૌતિક અને શૈક્ષણિક માહોલ જોઇ ખુશ થયા હતા તેમજ શિક્ષણને હજુ વધુ અસરકારક બનાવવાના હકારત્મક સુચનો પણ કર્યા હતા. બપોર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ સમયે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી કેશુભાઇ પારસિયા પણ હાજર રહ્યા હતા. તેમણે વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત થવાની અપીલ કરી હતી. આ પ્રસંગે આવકાર ઇન્વેસ્ટમેન્ટ તરફથી ડિઝીટલ એલ.સી.ડી. માઇક્રોસ્કોપ શ્રી જીતેન્દ્રભાઇ વાઘજીયાણીએ શાળાને અર્પણ કર્યું હતું.
Subscribe to:
Post Comments (Atom)
શિક્ષક દિવસ ની ઉજવણી. 2026
શ્રી મેઘપર શાળા ખાતે શિક્ષક દિવસ ની ગૌરવપુર્ણ ઉજવણી કરવામાં આવી. બાળકો એ સવાર ના પ્રાર્થના સંમેલન થી કરી ને રજા સુધી શાળા ના તમામ કાર્ય તેમ...
-
મેઘપર શાળાનાં બાળકોનો શૈક્ષણિક પ્રવાસ કોટેશ્વર, નારાયણસરોવર, લખપત, ગુનેરી ની શિવ ગુફા અને સિયોતની બૌધ ગુફાઓ તથા માતાના મઢ નો આતોજન કરવામાં ...
-
શ્રી મેઘપર પ્રાથમિક શાળા ના બાલવાટિકા થી ધોરણ - 4 સુધી ના બાળકોની નદી કાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ ના પરિસરમાં આવેલ બગીચામાં પિકનિક નું આયોજન...
-
ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...
No comments:
Post a Comment